"આરંભે શૂરાનો એક અનુભવ.."
છેલ્લે 22 માર્ચ પોસ્ટ લખી હતી.. આજે પાછું મુહુર્ત આવ્યુ છે !! ઈશ્વર મને શક્તિ પ્રદાન કરે કે આવું મુહુર્ત હમેશા આવતું જ રહે..
એક અનુભવ લખવાનું જરૂર ગમશે..
સીઆરસી બનતા પહેલા એક વાત મારા મનમાં હમેશા આવતી કે લોકો કઈક બની જાય પછી એવું તો શું એમના મનમાં ઘુસી જાય છે કે એ લોકો બધા ઉપર રોફ જમાવવાનું શરુ કરી દે છે ?? ખબર નથી પડતી..?? શું ફોરેન ની જેમ અહી ઇન્ડિયા માં પણ ટાઈમ ટુ ટાઈમ શાંતિથી બધું કામ ન થાય??
થાય ને.. કેમ ના થાય?? બધું થાય.. પણ એક્ચુઅલી અહી ઇન્ડિયા નું કલ્ચર જ એવું થઇ ગયું છે કે બધાને એમ જ મનમાં રાઈ ધુસી ગઈ છે કે.. "હું આ નઇ કરું તો એ મારું શું તોડી લેશે??.. કઈ નોકરીમાંથી થોડું મને કાઢી શકવાનો છે??.. આપણને નોકરી-બોકરીની કઈ પડી નથી.. એને જે કરવું હોય એ કરે... જોઉં છું શું કરી લેશે ??.. " વાહ, ભાઈ !!.. તમારા જેવું બહાદુર કોઈ જ નથી..આ દુનિયામાં .. આઘડી ખાલી ઇન્ક્રીમેન્ટ અટકે છે તો ય દોડાદોડી કરવા માંડે છે. અને નોકરી ની વાતો કરે છે?? પછી જે તે અધિકારીના મનમાં પણ એવી રાઈ ઘુસી જાય આને લાકડીએ જ હાકવો પડે એમ છે.. એટલે પછી શું થાય?? આંધળા ભેગું બહેરો ય કુટાય.. આવા લોકોને કારણે જે બિચારું શાંતિ થી કામ કરે ને.. એનેય વેઠવાનું આવે. (હા.. પછી પૈસા બોલતા હોય તો વાત અલગ છે!!)
ઉપરી અધિકારી એ ખરેખર તો જે લાકડીએ બધાને હાંક્ય હોય એ જ લાકડી પછી બધાને માફક જ આવી જાય છે, અને પછી નવાઈ ની વાત એ છે કે જો પછી કોઈ એમની સાથે સારું વર્તન કરે તો એમને નવાઈ લાગે છે..!! અને પછી એ લોકો આવનાર અધિકારી માટે એવું માપે કે આ ભાઈ થોડો નરમ છે એટલે પછી શું?? ... માથે ચડીને મૂત્રે!! ..પાછા પૂછેય ખરા કે.. "લે.. તમે તો પલળી ગયા..!!"
બીપ..બીપ..બીપ..
અને પછી..??
જુના અધિકારી ની લાકડી જ શ્રેષ્ઠ હથીયાર છે.. આ ટોળાને કાશીએ પહોચાડવા માટે.!!
ભાઈઓ અને બહેનો !!
બીગ એપલોઝ ફોર યુ..
ફોર ટીચિંગ મી હાઉ તો બીહેવ વિથ યુ!!
ડોન્ટ થીંક એવર..!!
"જે કામ સોપાય તે કામ જો શાંતિથી પતાવી દઈએ તો આપણી બાધા ના તૂટી જાય??
બધાને હેરાન કરવું એ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે..!!"

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો